Surprise Me!

વિસાવદર પેટા ચૂંટણી: ઉમેદવારી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, 19 જૂને થશે મતદાન

2025-05-28 102 Dailymotion

આજે ભાજપે ઉમેદવાર પસંદગીને લઈને સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો ચૂંટણી લડવા માંગતા લોકોને સાંભળશે.