કચ્છી કેસર કેરી જથ્થાબંધ બજારમાં ગુણવતા મુજબ 70થી 80 રૂપિયે કિલો અને છૂટક બજારમાં 80થી 100 રૂપિયે કિલો વહેંચાઈ રહી છે.