Surprise Me!

મકાન માલિકની ગંદી હરકત, ભાડે રહેતી મહિલાનું ફેક ઈન્સ્ટા આઈડી બનાવી કર્યું આવું કૃત્ય

2025-05-29 12 Dailymotion

નવસારીમાં ભાડાના મકાનમાં રહેતી એક મહિલાનું મકાન માલિકે ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી મહિલાના સંબંધીઓને અશ્લીલ મેસેજ મોકલનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.