Surprise Me!

ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી, આ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

2025-05-31 6 Dailymotion

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 12થી 15 જૂનમાં સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.