Surprise Me!

જામનગરમાં કરોડોના ખર્ચે બનેલી સ્માર્ટ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ધૂળ ખાઈ રહી છે, નથી શિક્ષકો કે નથી વિદ્યાર્થીઓ

2025-05-31 35 Dailymotion

જામનગરમાં મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 44 શાળાઓમાંથી બે શાળાઓને ₹4 કરોડના ખર્ચે આધુનિક સ્માર્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં તબદીલ કરવામાં આવી હતી.