ધોરાજી પાસે ટ્રાવેલ્સ અને તેલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત, 10ને ઈજા, ટેન્કરમાંથી તેલ ઢોળાતા લોકો તેલ ભરવા લલચાયા
2025-06-01 582 Dailymotion
રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સ અને તેલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 40 પૈકી 10 મુસાફરોને ઈજા પહોંચી છે.