Surprise Me!

સુરતમાં દેહ વ્યાપાર કરતા બે જગ્યા પર પોલીસના દરોડા: બાંગ્લાદેશી યુવતીઓ અને ગ્રાહકો ઝડપાયા

2025-06-03 6 Dailymotion

પોલીસને ત્રણ લલનાઓ મળી હતી જેમાંથી બે પશ્ચિમ બંગાળની હતી. જયારે અન્ય એક 35 વર્ષીય યુવતી બાંગ્લાદેશી હોવાનું બહાર આવ્યું હતું.