Surprise Me!

'18 વર્ષથી IPL ટ્રોફીની રાહ જોઈ રહ્યા છીએ'... IPL ફાઈનલ મેચ જોવા સ્ટેડિયમ ખાતે હજારો ફેન્સની ભીડ ઉમટી

2025-06-03 15 Dailymotion

IPL ની 18 મી ફાઇનલ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સવારથી જ હજારો લોકોની ભીડ આ ઐતિહાસિક મેચ જોવા માટે પહોંચી ગયા છે.