IPL ની 18 મી ફાઇનલ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સવારથી જ હજારો લોકોની ભીડ આ ઐતિહાસિક મેચ જોવા માટે પહોંચી ગયા છે.