Surprise Me!

કેસરની રખેવાળી કરતો ગીર કેસરી: સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

2025-06-04 3,126 Dailymotion

કેસર કેરીના આંબાવાડીનું રક્ષણ કરતા હોય તે પ્રકારે એક સિંહ વિડીયો કેમેરામાં કેદ થયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.