Surprise Me!

અમદાવાદમાં 96 કરોડના ખર્ચે બનશે "અર્બન હાઉસ", કેવું હશે તમામ સેવાઓનું વન સ્ટોપ સેન્ટર

2025-06-05 3 Dailymotion

અમદાવાદ મનપા દ્વારા નાગરિકોની સુવિધા માટે અર્બન હાઉસ બનાવવાનો નિર્ણય લેવાયો છે, આ ઈમારત 96 કરોડના ખર્ચે બનશે.