Surprise Me!

નવસારીમાં ડિજિટલ એરેસ્ટ થકી 6 લાખ ખંખેરનાર આરોપી ઝડપાયો

2025-06-05 0 Dailymotion

કથિત ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યું હોવાનું જણાવીને ડૉ. મહેતાને ધરપકડથી બચવા માટે રૂપિયા 6 લાખ ચૂકવવા મજબૂર કરવામાં આવ્યા હતા.