બારડોલીમાં એક પરિણીતા સાસરીયા દમનનો ભોગ બની, પોલીસે પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.