Surprise Me!

ભાવનગરમાં પ્રવેશોત્સવ પહેલા શિક્ષણ સમિતિએ કર્યો સર્વે, આશ્ચર્યજનક પરિણામ જોઈ થયો રાજીપો

2025-06-06 0 Dailymotion

આ વર્ષે જોઈએ તો બાલવાટિકામાં 3,055 બાળકો અને ધોરણ એકમાં 254 જેટલા બાળકો પ્રવેશ મેળવવાના છે જેને લઇને તૈયારીઓ થઈ ચૂકી છે.