Surprise Me!

પંચમહાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ: 266 પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ

2025-06-06 11 Dailymotion

પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ઉપરાંત ઉમેદવારોએ સરપંચ બનવા માટે ફોર્મ પણ ભરવાનું શરૂ કરી દીધું છે.