Surprise Me!

સાબરકાંઠાનું એવોર્ડ વિનિગ ગામ ફરીથી જિલ્લામાં પ્રથમ સમરસ ગામ બન્યું

2025-06-07 12 Dailymotion

સાબરકાંઠા જિલ્લાના 395 ગામોમાંથી તખતગઢ એકમાત્ર એવું ગામ છે કે, જેણે ચૂંટણી વિના સમરસતાનું અભૂતપૂર્વ ઉદાહરણ પૂરું પાડ્યું છે.