Surprise Me!

અમરેલીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

2025-06-07 12 Dailymotion

અમરેલી જિલ્લાના રાજુલા, ખાંભા, ધારી, વડીયા અને કુકાવાવ પંથકમાં પાછલા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.