આરોપીઓએ એગ્રીમેન્ટ લેટર અને ઈનવોઈસ પણ મોકલ્યા હતા, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બે ખાતામાં 23 લાખ રૂપિયા ભરાવી છેતરપિંડી કરી હતી.