આ વેલનું નામ પાંડવ વેલ રાખવામાં આવ્યું છે. આ વેલના પુષ્પો એકદમ સુગંધિત હોવાથી તે વાતાવરણને રળિયામણું પણ કરી આપે છે.