Surprise Me!

ત્રણ યુવાનના કમાકમાટીભર્યા મોત, સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત

2025-06-08 16 Dailymotion

અકસ્માતમાં 3 જિંદગીઓ છીનવીને ફરાર થયેલા ટ્રક ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.