પોલીસ કર્મીના આપઘાત બાદ પાલનપુર સિવિલમાં પરિજનોનો આક્રંદ અને આક્રોશ, ભુજ SP અને PI સામે ગંભીર આક્ષેપો
2025-06-08 95 Dailymotion
ભુજ પોલીસમાં ફરજ બજાવતા પાલનપુરના વિંદલ ચૌહાણના આપઘાત બાદ ઉપરી અધિકારીઓ સામે પગલા લેવા માટે પરિવારજનો માંગણી કરી રહ્યાં છે.