ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, હાઇકોર્ટના ગેટ બંધ કરી પોલીસે શરૂ કર્યુ મેગા સર્ચ
2025-06-09 3 Dailymotion
ગુજરાત હાઇકોર્ટના ઈ-મેલ પર એક અજાણીય વ્યક્તિ ઈમેલ કરીને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. આ ધમકીને પગલે પોલીસે મેગા સર્ચની કાર્યવાહી હાથ ધરી છે.