સાસણગીરના જંગલમાં ત્રણ સિંહણો પોતાના 11 જેટલા સિંહબાળ સાથે જંગલમાં વિહાર કરવા માટે નીકળી હોય તેવો એક વીડિયો સિંહ પ્રેમીઓને ખુબ આકર્ષી રહ્યો છે.