Surprise Me!

ક્રાઈમ બ્રાન્ચને જોઈ ચોર તાપી નદીમાં કૂદ્યો, ચોરને પકડવા પોલીસે ત્રણ કલાક સુધી કરી કસરત

2025-06-09 3 Dailymotion

નદીમાં ડૂબી ગયાની શંકામાં ફાયરબ્રિગેડની મદદથી પાણીમાં શોધખોળ કરવાની સાથે ડ્રોન ઉડાવી બેટ પર આવેલી ઝાડીમાંથી ચોરને શોધવામાં સફળતા મળી