વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ભેંસાણ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું.