ધમાઈ ગામે આવેલા ટેકરી ફળિયામાં રસ્તાની સમસ્યાને લઈ ટેકરી ફળિયાના રહીશો દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.