ગંભીર રીતે ઘાયલ થયેલા વીરુએ બે દિવસની સારવાર બાદ અંતે જીવ ત્યાગી દેતા સમગ્ર ગીર પંથકની સાથે વન વિભાગમાં પણ શોકની લાગણી પ્રસરી છે.