Surprise Me!

અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, વિમાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા સવાર

2025-06-12 63 Dailymotion

અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે, જેને પગલે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી છે.