અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટના બાદ પાલનપુરનું એક દંપતીનો કોઈ સંપર્ક થયો નથી, ભાડુઆતોનું કહેવું છે કે, તેઓ આજ વિમાન દ્વારા લંડન જઈ રહ્યા હતા.