Surprise Me!

ટ્રાફિક જામે બચાવી લીધો ભૂમિ ચૌહાણનો જીવ, એરપોર્ટ પહોંચવામાં 10 મિનિટનો વિલંબ વરદાન સાબિત થયો

2025-06-13 73 Dailymotion

ભૂમિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભગવાનની કૃપા છે કે, અનેક રિક્વેસ્ટ બાદ પણ મને એરપોર્ટવાળાએ એન્ટ્રી આપી ન હતી."