Surprise Me!

વિમાન દુર્ઘટનાના અસરગ્રસ્તોની મદદે પહોંચી ઈશા ફાઉન્ડેશનની ટીમ, બીજે મેડિકલ કોલેજમાં કરી નાસ્તો અને ભોજનની વ્યવસ્થા

2025-06-13 200 Dailymotion

વિમાન દુર્ઘટનાને લઈને અમદાવાદ સ્થિત સંસ્થા, ઈશા ફાઉન્ડેશનની 70 થી 80 લોકોની ટીમ બીજે મેડિકલ કોલેજ પહોંચી હતી અને અસરગ્રસ્તોની મદદમાં લાગી હતી.