બી.જે મેડિકલ કોલેજની હોસ્ટેલની બિલ્ડિંગને ખાલી કરવામાં આવી રહી છે, જેથી તપાસ એજન્સીઓ પ્લેન ક્રેશ અંગેની તપાસ કરી શકે.