લંડનથી પરત ફરેલા વડોદરાના ભાવિક મહેશ્વરી કોર્ટ મેરેજ કરીને ફરી લંડન જવા નીકળ્યો હતો જોકે વિમાની દુર્ઘટનામાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.