Surprise Me!

પ્લેન ક્રેશના મૃતકોના મૃતદેહો રાખવા વડોદરામાં બની રહ્યા છે 120 કોફીન, કારીગરે કહ્યું- બનાવતા હાથ ધ્રુજે છે

2025-06-14 9 Dailymotion

વડોદરાની જાણીતી ક્રિશ્ચિયન સંસ્થા – એલ્ફડ્રિલ થોમસ ( ELFDRIL THOMAS ) દ્વારા સંચાલિત મિશન ગ્રુપને Air India તરફથી 120 કોફીન બનાવવાનો તાત્કાલિક ઓર્ડર મળ્યો છે.