Surprise Me!

અહો આશ્ચર્યમ ! ભરૂચમાં પહેલા વરસાદ બાદ દેખાયા પીળા દેડકાં, જુઓ વીડિયો...

2025-06-19 8 Dailymotion

આ દેડકાં કોઈ વિશિષ્ટ જાતિના હોઈ શકે છે જેમના પ્રજનન માટે વરસાદી માહોલ અનુકૂળ હોય છે.