Surprise Me!

પહેલાં જ વરસાદમાં અમદાવાદ-ગાંધીનગર પાણી પાણી, વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી

2025-06-19 8 Dailymotion

અમદાવાદમાં મોડી રાતથી ખાબકેલા વરસાદે અમદાવાદ શહેરને સવાર સુધીમાં પાણી પાણી કરી નાખ્યું છે. નીચાણવાળા ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો.