Surprise Me!

બનાસકાંઠા ડબલ મર્ડર કેસનો ભેદ ખુલ્યો : અંધશ્રદ્ધાને પગલે આપ્યો ગુનાને અંજામ, ચાર ઝડપાયા

2025-06-19 6 Dailymotion

તાજેતરમાં જ બનાસકાંઠાના જસરા ગામે બનેલ ડબલ મર્ડર કેસનો ભેદ પોલીસ ઉકેલી, ચાર આરોપીની ધરપકડ કરી છે, જાણો સમગ્ર મામલો...