ડેમના કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદથી 11,000થી વધુ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાલ ઉકાઇ ડેમની જળ સપાટી 314.72 ફૂટ પર પહોંચી છે.