Surprise Me!

સુરતમાં 'એક કા ડબલ'ના નામે લાખોની છેતરપિંડી, 3 ઠગબાજો પોલીસના સકંજામાં

2025-06-21 4 Dailymotion

પૈસા ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ, ત્રણ આરોપીઓએ 5 લાખ પડાવ્યા, પોલીસે ગણતરીના કલાકોમાં પકડ્યા