દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. ત્યારે અંબાજી ખાતે ગરબાના તાલે યોગ કરી અનોખી ભક્તિ કરવામાં આવી.