આ વીડિયોની પુષ્ટિ કરતા બે સિંહ ચોમાસાના સમયમાં નેશનલ હાઈવે ઉપર દોડતા હોવાનું સામે આવ્યું, હાઇવે બાદ વાંગર વાડી વિસ્તારમાં સિંહો જતા રહ્યા હતા.