સ્થાનિક લોકોનું કહેવું હતું કે ભારજ નદીમાં જે ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે, તે નહીં ટકે કારણ કે અગાઉ પણ બનાવેલ ડાયવર્ઝન ટક્યું નથી.