શહેરના બે મોટા ગાર્ડન મોન્ટે કાર્લો અને ગોટીલા ગાર્ડનમાં પણ પ્રવેશ ફી લેવામાં આવે છે. ત્યારે હવે સરદાર બાગમાં પણ પ્રવેશ ફી આપવાની રહેશે.