આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનો મતદાન પ્રગતિમાં છે, ત્યારે ઉના તાલુકાના જુના ઉગલા ગ્રામ પંચાયતની ચૂંટણી ગુજરાતના રાજકારણમાં પણ ખાસી ચર્ચાસ્પદ બનનાર છે.