Surprise Me!

માંગરોળના વાંકલમાં ભારે વરસાદ છતાં મતદારોએ ઉત્સાહથી કર્યું મતદાન, પગે ફ્રેક્ચર હોવા છતાં યુવાન એમ્બ્યુલન્સમાં આવ્યો

2025-06-22 22 Dailymotion

લોકશાહીના આ પર્વમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વરસતા વરસાદમાં પણ મતદાન મથક સુધી પહોંચ્યા હતા.