એર ઈન્ડિયાની ફ્લાઈટે ટોરોન્ટોમાં પ્રવાસીઓને રઝળાવ્યા, ગુજરાતી પ્રવાસીઓમાં રોષ, કહ્યું રિફંડ પણ ન આપ્યું, ક્રૂરતાભર્યુ વર્તન કર્યુ
2025-06-23 11 Dailymotion
કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ 6 કલાક ડિલે થયા બાદ ફ્લાઈટ કેન્સલ થતાં પ્રવાસીઓ અકળાયા હતાં. મુસાફરોએ એર ઈન્ડિયા સામે રોષે ભરાયા.