આ વર્ષે રથયાત્રા દરમિયાન ભક્તોને 30000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા 2 લાખ ઉપેર્ણા પ્રસાદમાં અપાશે.