પંચમહાલના શહેરામાં બે કલાકમા 6 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયા હતાં. મંગલિયાણા-પાદરડી ગામ વચ્ચેનો રોડ ધોવાતા બંને ગામનો સંપર્ક તૂટ્યો છે.