Surprise Me!

પંચમહાલમાં મેઘમહેર : ઉપરવાસમાં ભારે વરસાદ, હડફ ડેમના ત્રણ દરવાજા ખોલાયા

2025-06-25 9 Dailymotion

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, ઉપરવાસમાં ભારે વરસાદ થતા હડફ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા.