મહાકાળી અખાડાના મોટા ભાગના સભ્યો મજૂરી કામ કરી પોતાનું ઘર ચલાવે છે. સાંજે ઘરે આવ્યા પછી રાત્રે 8 વાગ્યાથી 12 વાગ્યાં સુધી પ્રેક્ટિસ કરે છે.